GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શ્રી રામ ભગવાન ની શોભાયાત્રા નું ફૂલ હાર થી સ્વાગત કર્યું.

MORBI:મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શ્રી રામ ભગવાન ની શોભાયાત્રા નું ફૂલ હાર થી સ્વાગત કર્યું.

મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા આજે રામનવમી ની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે મોરબી માં આજે હિન્દુ સંગઠનો દ્વારા યોજાનાર ભવ્ય શોભાયાત્રા માં ભાગ લઈ રામ લલ્લા ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા એચડીએફસી ચોક ખાતે શ્રી રામ ભગવાન ને હાર તોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]