MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી પરસોતમ રૂપાલા ના પ્રવાસ પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોને કર્યા નઝર કેદ
MORBI:મોરબી પરસોતમ રૂપાલા ના પ્રવાસ પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોને કર્યા નઝર કેદ
મોરબી: મોરબીમાં આજે પરષોત્તમ રૂપાલાનો પ્રવાસ છે તે દરમ્યાન એક તરફ પરષોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાદ ક્ષત્રિય સમાજમાં રોષનો માહોલ ત્યારે રૂપાલાના મોરબી પ્રવાસ પહેલા મોરબી ક્ષત્રીય સમાજ અને કરણીસેનાના આગેવાનોને નઝર કેદ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતનો ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો તેમના એક નિવેદનના કારણે વિરોધ કરી રહ્યો છે અને તેમની ટીકીટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગઈકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પણ યોજાયું હતું. ત્યારે આજે પરષોત્તમ રૂપાલા મોરબીનાં પ્રવાસે આવનાર હોય જેને લઈ પોલીસ દ્વારા ક્ષત્રિય આગેવાનોને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા છે.
[wptube id="1252022"]








