GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા(મી)ના વેણાસર ગામ નજીકથી વિદેશી દારૂની એક બોટલ સાથે ઇસમ ઝડપાયો

MALIYA (Miyana):માળીયા(મી)ના વેણાસર ગામ નજીકથી વિદેશી દારૂની એક બોટલ સાથે ઇસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર માળીયા(મી) પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે માળીયા(મી) તાલુકાના વેણાસર ગામ નજીક રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સ પાસેથી પાસ પરમીટ કે આધાર વગરની વિદેશી દારૂની એક બોટલ જેની કિ.રૂ.૩૦૦/-મળી આવી હતી આ સાથે આરોપી ઉમેશભાઇ ચંદુભાઇ રાફુસા ઉવ.૨૮ રહે-વેણાસર તા-માળીયા ની સ્થળ ઉપરથી અટક કરી માળીયા(મી) પોલીસ મથકમાં પકડાયેલ આરોપી સામે પ્રોહી.હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
[wptube id="1252022"]








