GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના લજાઈ ચોકડી નજીકથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયો

TANKARA:ટંકારાના લજાઈ ચોકડી નજીકથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયો

ટંકારાની લજાઈ ચોકડી નજીક ગુરુકૃયા ટી સ્ટોલ સામેથી એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે મોરબી એસ ઓ જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Oplus_131072

મોરબી એસ ઓ જી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લજાઈ ચોકડી નજીક ગુરુકૃપા ટી સ્ટોલ સામેથી કરણ ઉર્ફે મીઠો મહેન્દ્રભાઈ ચૌહાણ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની તલાસી લેતા દેશી હાથ બનાવટનો તમંચો નંગ 1 કીમત રૂ.૧૦,૦૦૦ લાયસન્સ વિના મળી આવતા કરણને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button