GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના રાયધ્રા ગામે ખરાબાની જગ્યા માંથી દેશી દારૂની ભઠ્ઠી સાથે ઇસમ ઝડપાયો
Halvad:હળવદના રાયધ્રા ગામે ખરાબાની જગ્યા માંથી દેશી દારૂની ભઠ્ઠી સાથે ઇસમ ઝડપાયો
હળવદના રાયધ્રા ગામે ખરાબાની ખુલ્લી જગ્યામાંથી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન રાયધ્રા ગામે ખરાબાની ખુલ્લી જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડીને ત્યાં ગેસ સીલીન્ડર કીમત રૂ.૧૦૦૦, લોખંડનો ચૂલો કીમત રૂ.૧૦૦, લોખંડનું ટીપણું કીમત રૂ.50,દેશીદારૂ લીટર 20 કીમત રૂ.૪૦૦ અને ગરમ આથો ૨૦૦ કીમત રૂ.૪૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૯૫૦ સાથે આરોપી શૈલેશભાઈ પ્રેમજીભાઈ કોળીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]