BHARUCH
સ્વીપ અંતર્ગત હાંસોટ તાલુકા પંચાયત ભવનના કર્મચારી ગણ પાસે મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવામાં આવી…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૩/૦૪/૨૦૨૪
ભરૂચ – શનિવાર- દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે. ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાંસોટ તાલુકા પંચાયત ભવનના કર્મચારી ગણ પાસે મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવી
હતી.
[wptube id="1252022"]