GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શેરબજારમાં રોકાણની લાલચ આપી છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો

MORBI:મોરબી શેરબજારમાં રોકાણની લાલચ આપી છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો

શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી ચીટીંગ કરવાના ગુનામાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Oplus_131072

ગત તા. ૦૪-૦૧-૨૦૨૪ ના રોજ કિશન કાવર નામના અરજદારને વોટ્સએપ નંબર પરથી લીંક મોકલી શેરબજારમાં રોકાણ કરવા અંગે ટીપ્સ મોકલી શેર બજારમાં રોકાણ કરવા જણાવી ઓનલાઈન શેર લે વેચ કરવા કુલ રૂ ૪,૪૭,૧૫૦ નું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરાવી પૈસા પરત નહિ આપી ચીટીંગ કર્યાની ફરિયાદ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે અગાઉ છ આરોપીની ધરપકડ કરી હતી

જે કેસમાં ફરાર ઇસમોને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી પોલીસ ટીમ તપાસ ચલાવી રહી હોય જેમાં વધુ એક આરોપી સુનય દિનેશચંદ્ર શાહ રહે રાજસ્થાન વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button