
ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના પિઠાઈ ગામ માં ફજર ની નમાજ બાદ સૈયદ અલી મીરા દાતાર બાવા ના ચિલ્લા મુબારક પર દાતાર બાવા ની વિલાદત (જન્મ દિવસ )ની ઉજવણી કરવા માં આવી નિયાજ ની વહેંચણી કરવા માં આવી ત્યાર બાદ ઈદ ની નમાજ અદા કરવામાં આવી સરપંચ શ્રી ષતિસ ભાઈ પટેલ અને કઠલાલ પોલીસ હઝાર રહી ઈદ ની શુભેચ્છા પાઠવી હતી
રિપોર્ટર -સૈયદ સાહિલ અલી કાદરી
[wptube id="1252022"]