GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી અક્ષર ટી વિલ્લા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

MORBI:મોરબી અક્ષર ટી વિલ્લા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

માનન્ય ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતીયા સાહેબના હસ્તે* અને રવાપર ગ્રામ પંચાયતનાં સદસ્યોશ્રી અને શિક્ષક શ્રી.કિશોરભાઈ બરાસરા તથા પૂર્વ રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી નરશીભાઈ ધોળકિયા અને સ્થાનિક આગેવાનો ઉદ્યોગપતિ નાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ તકે વિજયભાઈ ભાડજા( પ્રેસિડેન્ટ ઓફ નાસા ગ્રુપ ) જયદિપભાઈ ડાભી (અક્ષર હોમ ડેકોર) કિશનભાઈ જોટંગીયા( અક્ષર ઢોસા પોર્ટલ ) કરણ ભાઈ આહીર ( રામદેવ મોબાઈલ ). ઉપસ્થિત રહ્યા હતા..

[wptube id="1252022"]








