
Halvad:હળવદ જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમતા એક ઝડપાયો

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમે હળવદ ટાઉનમાં પંચમુખી ઢોરા પાસે હીરાવાડી વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં બાવળની આડમાં વર્લી ફિચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતા નીતીનભાઇ ખેમશંકરભાઇ જોષી ઉવ.૫૭ રહે.હરીનગર ગોલ્ડ સોસાયટી હળવદને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ ઉપરથી વર્લી ફિચર્સના જુગાર રમવાનું સાહિત્ય સહીત રોકડા રૂ.૬૫૦/-નો મુદામાલ કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








