GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ના મેઘપર ઝાલા પ્રાથમિક શાળા નું ગૌરવ

TANKARA:ટંકારા ના મેઘપર ઝાલા પ્રાથમિક શાળા નું ગૌરવ

Oplus_131072

જવાહર નવોદય વિદ્યાલયની કઠિન પરીક્ષામાં સફળતા મેળવી ખૂબ કઠિન છે સખત વાંચન લેખન કરવું પડે માતા-પિતા અને શિક્ષકો દ્વારા આખું વર્ષ મહેનત કરાવી પડે ત્યારે આ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકાય
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મેઘપર ઝાલા પ્રાથમિક શાળાની વિદ્યાર્થી ખટાણા ક્રિષ્ના મનસુખભાઈ જે ધોરણ પાંચમાં નેટ પર ઝાલામાં અભ્યાસ કરે છે તેણી એ સખત મહેનત થી આ પરીક્ષામાં સફળતા મેળવી છે ક્રિષ્નાબેન ની સફળતા માટે શ્રી મેઘપર ઝાલા ના શિક્ષકો અને ગ્રામજનો ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી તેણી એ શાળા અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો શાળા પરિવાર શિક્ષકોએ જીવનમાં ખૂબ ભક્તિ કરે અને હજી સફળતા મેળવે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button