GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં ૮ વર્ષ ના અલી એહમદ એ રમઝાન માસના બધા રોજા રાખી ખુદાની બંદગી કરી
MORBI:મોરબીમાં ૮ વર્ષ ના અલી એહમદ એ રમઝાન માસના બધા રોજા રાખી ખુદાની બંદગી કરી

મોહસીન શેખ દ્વારા
હાલ મુસ્લિમોનો પાક મહીનો રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ બિરાદરોમાં લીન છે ત્યારે નાના બાળકો પણ રોજા રાખી અલ્લાહ પાકની બંદગી કરવામાં પાછી પાની કરતા નથી ત્યારે સિપાઈ વાસ ગઢની રાંગ પાસે રહેતા રાઠોડ ઈરફાનભાઈ ના ૮ વર્ષના અલી એહમદ એ પણ માહે રમજાનના આખા મહિનાના રોજા રાખી મોટા રોજદારો સાથે આખા મહિના ના રોજા રાખી અલ્લાહ પાકની બહારગામા તેણે ઈમાન નું સબૂત પેશ કરી રાઠોડ પરિવાર અને મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું હતું
[wptube id="1252022"]








