GIR SOMNATHKODINAR

નાલંદા વિદ્યાલય કોડીનાર માં લીગલ અવેરનશ કેમ્પ યોજાયો.

તાલુકા કાનુની સેવા સમિતિ ,નોબલ હેન્ડ ફાઉન્ડેશન,ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સયુંકત ઉપક્રમે નાલંદા વિદ્યાલય વિદ્યાર્થીઓને કાનૂની પ્રક્રિયા ની રૂપરેખા અને તેની રચના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી.તેમજ મઘ્યાંતર અને તેની પ્રક્રિયા વિશે સમજાવાયું. અભ્યાસને અનુલક્ષીને લોક અદાલત વિશે સમજવામાં આવ્યું..તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું .લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી યુવરાજ વાઢેર તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button