
MORBI:મોરબીમાં યુવાન બ્લેન્ડર ના ચપલા સાથે ઝડપાયો
મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ચંદ્રેશનગરમાંથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી ભાવેશ લાલજીભાઈ કોરિંગા ઉ.32 નામના વેપારીને બ્લેન્ડર્સ પ્રાઇડ વિદેશી દારૂના બે ચપલા કિંમત રૂપિયા 200 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]