GIR SOMNATHKODINAR

કોડીનારના નવાગામ પ્રાથમિક શાળામાં બાળ કાયદાઓ અને જાગૃતિ વિશે સેમિનાર યોજાયો.

તાલુકા કાનુની સેવા સમિતિ ,નોબલ હેન્ડ ફાઉન્ડેશન, ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સયુંકત ઉપક્રમે નવાગામ પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ ને નાનકડી બાળ વાર્તા દ્વારા અદાલતનો પ્રાથમિક અને તેની સ્વ રચના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.તેમજ કાયદો અને તેની રચના તેમજ બાળકો ના જુદા જુદા અધિકારો વિશે સમજવામાં આવ્યું.તેમજ બાળકો ને અભ્યાસક્રમ ને અનુલક્ષીને લોક અદાલત અને તેની રચના અને કર્યો ની જાંખી વિશે સમજાવ્યુ. તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું .લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા તેમજ ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટીશ્રી યુવરાજ વાઢેર તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button