GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વીસીપરામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

MORBI:મોરબીના વીસીપરામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વીસીપરામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મુસ્તફાભાઈ જુમાભાઈ પારેઘી, હુસેનભાઇ ગફારભાઈ માલાણી, અયુબભાઈ હુસેનભાઇ સખૈયા, અખ્તરભાઈ ગુલમામદભાઈ ઢુંસા અને નજીરમામદ હુસેનભાઇ સંધવાણીને રોકડ રકમ રૂ.૧૦,૬૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








