WANKANER:વાંકાનેર સીટી પોલીસ હદ માં આવેલ વિસ્તારોમાં મકાન ભાડે આપનાર એ ભાડા કરાર અને વાહન લેતી દેતી ની નોંધ કરાવવા પોલીસે જાણ કરવા અપીલ

WANKANER:વાંકાનેર સીટી પોલીસ હદ માં આવેલ વિસ્તારોમાં મકાન ભાડે આપનાર એ ભાડા કરાર અને વાહન લેતી દેતી ની નોંધ કરાવવા પોલીસે જાણ કરવા અપીલ
“પરપ્રાંતી રાજ્યમાં થી રોજી રોટી માટે દુકાન કારખાના ફેકટરી કે મકાન ખેતર માં કામ કરનાર અંગે પોલીસને જાણ કરવી”

વાંકાનેર સીટી પોલીસ પી.આઈ એચ.વી.ઘેલા ની સમગ્ર વાંકાનેર સિટી પોલીસ વિસ્તારમાં રહેતા નાગરિકો સમક્ષ અપીલ કરવામાં આવી છે કે હાલની પરિસ્થિતિ જોતા વાહન લેતીદેતીમાં ફ્રોડ ચીટીંગ ના ગુના નોંધાયા છે અને હાલ પરિસ્થિતિને ધ્યાને રાખી પરપ્રાંતિય રાજ્યમાંથી વસવાટ કરતા જાણે અજાણીએ વ્યક્તિઓની માહિતી અંતર્ગત પોલીસને માહિતગાર કરવા જેથી તેની અન્ય પરપ્રાંતીય રાજ્યમાંથી ગુનાહિત ઇતિહાસ અંગે માહિતગાર સ્થાનિક પોલીસ રહે તેવા ઉદ્દેશ સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને નિર્દોષ નાગરિકો ભોગ ના બને તેવા પ્રજાહિત લક્ષી જિલ્લા પોલીસ વડા ની સૂચના અને જિલ્લા અધિકારીઓની જાહેરનામાની જાળવણી જળવાઈ રહે તેવા પ્રયાસો સાથે પોલીસ ઇન્સ્પેક્ટર આર પી ઘેલા એ સમગ્ર વાંકાનેર સિટી પોલીસની હદમાં વસવાટ કરતા નાગરિકો સમક્ષ અપીલ કરી છે તેમાં બહારગામ જાગતી વખતે કોઈપણ મિલકત દાગીના રોકડ રકમ મૂકી વધુ સમય બહાર ગામ જવાથી પાડોશી ને જાણ કરવી તેમ જ નજીકના પોલીસ મથકે પણ જાણ કરવી જોઈએ જેથી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તકેદારી અને કાળજીપૂર્વક તે વિસ્તારમાં તે માટે દરેક નાગરિકોએ સાવચેત રહી પ્રજાના હિત માટે વાંકાનેર સિટી પોલીસ પ્રજાલક્ષી કાર્યમાં તત્પર રહી છે તેની સર્વે વાંકાનેર સીટી પોલીસ ના ટેલીફોન નંબર 028 28 220 556 તેમજ પી.આઈ ધેલા સાહેબ નો મો.નં. 97127 59035 પર સંપર્ક કરી વિગત માહિતી થી જાણકાર થવા અપીલ કરવા માં આવી છે








