GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સ્વ.લાભુબેન જગજીવનભાઇ ધરવલીયા દુઃખદ અવસાન – બેસણું

સ્વ.લાભુબેન જગજીવનભાઇ ધરવલીયા દુઃખદ અવસાન – બેસણું

સ્વ.લાભુબેન જગજીવનભાઇ ધરવલીયા (ઉ. વર્ષે ૮૮) મુળ ગામ: ગુંગણ હાલ મોરબી તા.૧૯/૦૩/૨૦૨૪ ને મંગળવાર ના રોજ શ્રી વિશ્વકર્મા ચરણ પામેલ છે તેઓ સ્વ.જગજીવનભાઇ વાઘજીભાઇ ધરવલિયા ના ધમઁ પત્ની તેમજ અરવિંદભાઇ,મુકેશભાઈ, (એજંલ વુડન ફર્નીચર વાળા ) તેમજ સ્વ.અશ્વિનભાઈ, સ્વ.જીતુબેન તથા ચંદ્રિકાબેન ના માતુશ્રી તેમજ દેવજીભાઇ ( ભીખુભાઈ ) તથા નાનાલાલ અંબાસણા ના બહેન નુ દુખઃદ અવસાન થયેલ છે  પરમકૃપાળુ પરમાત્મા આત્માને ચિરઃ શાંતિ અર્પે એજ પ્રાર્થના .

(સદગતનું બેસણું )

તારીખ.૨૨-૦૩-૨૦૨૪ ને શુક્રવાર ના રોજ સાંજે ૦૪ થી ૦૬ કલાક દરમ્યાન સ્થળ : લુહાર સમાજ ની વાડી સત્યમ પાન વારી શેરી શનાળા રોડ મોરબી નોંધ : પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે

અરવિંદભાઇ ધરવલીયા ૯૮૨૫૪ ૯૩૬૩૬ મુકેશભાઇ ધરવલીયા ૯૮૭૯૪ ૪૦૮૯૧ ધરવલીયા પરિવારના જયશ્રી કૃષ્ણ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button