GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઉત્તમ કાર્ય હાથ ધરવામાં આવ્યું

MORBI:મોરબી ની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઉત્તમ કાર્ય હાથ ધરવામાં આવ્યું
મોરબી ની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિનાક ૧૮/૩/૨૪ ના દિવસે વધુ એક ઉત્તમ કાર્ય હાથ ધરવામાં આવ્યો હતો, જેનું ઉદ્દેશ્ય નાના નાના ગરીબ ભૂલકાઓ ના મોં પર સ્મિત વિખેરવાનું હતું.

આ દિવસે આ સંસ્થા દ્વારા એમના માન્ય સદસ્ય ના દાદાજી ની પુણ્યતિથિ ના ઉપલક્ષમાં રાષ્ટ્રીય શાલાના ૬૦ નાના ભૂલકાઓ ને exam pad, પિચકારી, અને ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુસ્કાન વેલ્ફેર સોસાયટી આવા સારા કાર્યો આગળ પણ ચાલુ રાખે એવી અમારી શુભેક્ષાઓ.
[wptube id="1252022"]








