GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હોળી ના તહેવાર નિમિત્તે વિવિધ કાર્યો યોજ્યા

MORBI:મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હોળી ના તહેવાર નિમિત્તે વિવિધ કાર્યો યોજ્યા
મોરબી શહેર માં તારીખ ૧૭/૩/૨૪ ના દિવસે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હોળી ના તહેવાર ના આગમન માટે સરસ રંગોત્સવ ,ગાયન, અને નૃત્ય સાથે રાત્રી ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધાએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો.

ક્રિષ્ન રાધા સાથે ફૂલો ની હોળી રમવામાં આવી હતી. તે સિવાય selfi corner ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.સેલ્ફી કોર્નર માં બધાયે પોતાના ફોટા લયી આ પલો ને યાદગાર બનાવી લીધા હતા.
છેલ્લે ઇનામ વિતરણ સાથે આ કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતું.આવા કાર્યો દ્વારા મુસ્કાન પરિવાર બધાને એક સાથે રહી તહેવાર ઉજ્જવવા અને હલી મળીને રહેવા નો સંદેશ આપે છે. આવી ઉત્તમ પ્રવૃતિઓ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વારે વાર કરવામાં આવે એવી શુભેક્ષાઓ.
[wptube id="1252022"]








