PRANTIJSABARKANTHA

જિલ્લા ના મુખ્ય મથક હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે વિકસિત ભારત મોદી ની ગેરંટી કિશાન સંમેલન

જિલ્લા ના મુખ્ય મથક હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે વિકસિત ભારત મોદી ની ગેરંટી કિશાન સંમેલન મુખ્ય ઉપસ્થિત કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી આદરણીય વિજય વર્ગીય. ઊપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા માં થી ગુજરાત ભાજપ પ્રદેશ ઉપlધ્યક્ષ કુમારી કૌશલ્યl કુંવર બાં સાબરકાંઠા ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી કનુ ભાઈ પટેલ. સંસદ શ્રી દીપ સિંહ રાઠોડ. પ્રાંતિજ વિધાનસભા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ. ઈડર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી રમણ ભાઈ વોરા હિંમતનગરના ધારાસભ્ય વી . ડી ઝાલા સાબર ડેરી પૂર્વ ચેરમેન જેઠાભાઈ પટેલ મિલ ફેડરેશનના પ્રેસિડેન્ટ શામળભાઈ પટેલ ભાજપ જિલ્લા મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ રહેવર લોકસભા કલસ્ટરશ્રી બાબુભાઈ જેબલીયા લોકસભા પ્રભારી નરેન્દ્રસિંહ સોઢા પ્રભારી શ્રી ગજેન્દ્ર સક્સેના અન્ય મહાનુભાવો સ્ટેજ ઉપર બિરાજમાન હતા ખૂબ મોટી સંખ્યામાં કિસાનો ઉપસ્થિત હતા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા હોદ્દેદારો તાલુકા હોદ્દેદારો સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય અતિથિ વિશેષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પોતાના પ્રવચનમાં કેન્દ્ર સરકાર ની સિદ્ધિઓ વિષે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું….

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button