PRANTIJSABARKANTHA
પ્રાંતિજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને તલોદ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી ભીખાજી ઠાકોર ને જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રાંતિજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને તલોદ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું .જેમાં જિલ્લા મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ રહેવર પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા તથા કલ્પેશભાઈ પટેલ પ્રાંતિજ અને તલોદ તાલુકાના સંગઠનના સૌ હોદ્દેદારો તલોદ એપીએમસીમાં હાજર રહ્યા
[wptube id="1252022"]