JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

અલિયાબાડાની મહાવિદ્યાલયમાં પ્રોબોધ લેવલની ટ્રેનિંગ યોજવામાં આવી હતી.

13 માર્ચ 2024
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર જિલ્લાના અલિયાબાડા ખાતે દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલયમાં ઇનોવેશન કલબ હેઠળ બે દિવસની પ્રોબોધ લેવલની ટ્રેનિંગ યોજવામાં આવી હતી.

જેમાં ગુજકોટમાંથી ટ્રેનર દ્વારા DIY kit ની ટ્રેનિક આપવામાં આવી હતી.ટ્રેનિકમાં મિકેનિકલ કિટ, બેઝિક ઇલેક્ટ્રોનિક કીટ, એડવાન્ડેડ ઇલેક્ટ્રિ કિટ,થ્રીડી પેન, ડેલિસ્કોપ,ડ્રોન,V R ગ્લોપ,સાયન્સ કિટ વગેરે અંગે પ્રથમ અને દ્રુતીય વર્ષના તાલીમાર્થીઓને ટ્રેનિક આપવામાં આવી.

જેમાં સહુ વિદ્યાર્થીઓએ ઇનોવેટર ની પણ ભૂમિકા અદા કરેલ.સમગ્ર ટ્રેનિંગ નું સંચાલન ઇનોવેશ કોડીનેટર ડો. જીજ્ઞેશ એચ.લીંબચીયા દ્રારા કરવામાં આવેલ હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button