NATIONAL
ચૂંટણી કમિશનરના રાજીનામા પર કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી
કોંગ્રેસે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના રાજીનામાને ભારતીય લોકતંત્ર માટે ચિંતાજનક ગણાવ્યું

કોંગ્રેસે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના રાજીનામાને ભારતીય લોકતંત્ર માટે ચિંતાજનક ગણાવ્યું છે. આ સાથે જ કોંગ્રેસે આ ઘટનાક્રમ વિશે સ્પષ્ટીકરણ આપવાની વાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો કે જો સંસ્થાઓની બરબાદી રોકવામાં ના આવી તો લોકતંત્ર પર તાનાશાહીનો કબ્જો થઇ જશે.
[wptube id="1252022"]










