
Morbi વાત્સલ્યમ્ સમાચારના લીગલ એડવાઈઝર ભારત સરકારના નોટરી બન્યા

મોરબી પાસેના જોધપુર નદી ગામના વતની અને મોરબી શહેર-૨ ખાતે શક્તિ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર માં ઓફિસ નંબર એ-૧૦ ધરાવતા એડવોકેટ હસમુખભાઈ માલજીભાઈ સોલંકી ને ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક આપી છે. એડવોકેટ હસમુખભાઈ સોલંકી જેવો ત્રીપલ ગ્રેજ્યુટ છે તેમજ વર્ષ 2010 થી વકીલાત શરૂ કરી એક ખ્યાતિ મેળવી છે તેઓ અનુસૂચિત જાતિ સમાજનું પણ એક ગૌરવ છે. સાથે સાથે વાત્સલ્યમ્ સમાચારના લીગલ એડવાઈઝર તરીકે પણ તેમની નિમણૂક થયેલ છે જેથી વાત્સલ્યમ્ સમાચાર પરિવાર તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
[wptube id="1252022"]








