GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી લાલપર ગામ નજીકથી બિયરના એક ટીન સાથે ઇસમ ઝડપાયો 

MORBI:મોરબી લાલપર ગામ નજીકથી બિયરના એક ટીન સાથે ઇસમ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં આવેલ એ-વન પ્રાઇડ કારખાનાની સામે જાહેર રોડ ઉપરથી કિંગફિશર બિયરના એક નંગ શીલપેક ટીન સાથે આરોપી અનવરભાઇ હબીબભાઇ ઝાલા ઉવ.૨૮ રહે-એ-વન પ્રાઇડ કારખાના કવાર્ટર,લાલપર મુળ રહે.નગવાડા તા-દસાડા જી.સુરેન્દ્રનગરને ઝડપી લઇ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો રજી. કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button