GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લાના પૂર્વ પ્રમુખ બાદ ફરી ત્રણ નેતાના રાજીનામા પડ્યાં

MORBI:મોરબી જિલ્લાના પૂર્વ પ્રમુખ બાદ ફરી ત્રણ નેતાના રાજીનામા પડ્યાં
મોરબી જીલ્લા કોંગેસના નવનિયુક્ત પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની વરણી થયા બાદ જીલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી જે બાદ જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખો બાદ હવે મહામંત્રી, શહેર કોંગેસ ઉપપ્રમુખ એ પણ રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ની નિમણુક સામે મોરબી શહેર અને જિલ્લાના અનેક હોદેદારો ના રાજીનામા. 1- પ્રકાશ ભાઇ પી બાવરવા, મહામંત્રી – મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ 2- અશ્વિન વિડજા, ઉપ પ્રમુખ – મોરબી શહેર કોંગ્રેસ સમિતિ 3- ચેતન ભાઇ એરવાડિયા, મહામંત્રી – મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ.4 – જાન મામદ ચાનીયા, પ્રમુખ – મોરબી શહેર કોંગ્રેસ સેવાદળ.જયંતી ભાઇ જે પટેલ પૂર્વ પ્રમુખ – મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ.
[wptube id="1252022"]