MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા(મી)ના હરીપર ગામ નજીક ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા કારને નુકસાન: ફરિયાદ નોઘાઇ

માળીયા(મી)ના હરીપર ગામ નજીક ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા કારને નુકસાન: ફરિયાદ નોઘાઇ

મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના હરીપર ગામના પાટિયા પાસે ટ્રક ટ્રેલર રજી.નં. જીજે-12-બીટી-6612ના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી આગળ ઉભેલ સ્વીફ્ટ ડીઝાઇર કાર નં-જીજે-૦૩-ઇઆર-૪૮૮૧ને પાછળથી ટક્કર મારી કારમાં નુકસાની પહોંચાડી હતી. ત્યારે સમગ્ર બનાવ મામલે દિનેશભાઇ વિનોદભાઇ ભટ્ટ ઉવ-૪૩ રહે-મોરબી નવલખીરોડ કુબેરનગર-૧ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વેપારીની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








