BODELICHHOTA UDAIPUR

નસવાડી માર્ગ અને મકાન વિભાગ માં છેલ્લા 4 દિવસ થી અરજદાર ભૂખ હડતાળ પર ઉતરેલા છે તેઓના સમર્થન માં સર્વ સમાજ ના લોકો આવ્યા.

ભ્રષ્ટાચાર ની વિરોધ માં તા. ૧૬/૦૨/૨૪ ના રોજ નસવાડી માર્ગ અને મકાન પેટ વિભાગ નસવાડી કચેરી ખાતે અરજદાર રાહુલ કુમાર ગુપ્તા તેમની માગણી ને લઈને ભૂખ હડતાળ પર ઉતરેલા છે. છેલ્લા 4 થી 5 દિવસ માં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ નિરાકરણ ના આવતા નસવાડી તાલુકા ના સર્વ સમાજ ન લોકો એ સમર્થ અપીયું. નસવાડી તાલુકા ના આદિવાસી સમાજ , માલધારી સમાજ , અને તમામ જ્ઞાતિના ના લોકો અરજદાર ને મળીને તમને સમર્થ અપિયું. તમામ લોકો રાહુલ કુમાર ગુપ્તા ને સમર્થ આપીને મામલતદાર ને આવેદન પત્ર આપ્યું. તેઓ જણાવ્યું કે ભૂખ હડતાળ નું નિરાકરણ નહિ આવે તો સાથે મળી ને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી. હવે જોવું રહિયું કે અધિકારીઓ ક્યારે ઘોર નિંદ્રામાં થી જાગશે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button