
MORBI:મોરબી ભગવતીપરાના નાકે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરાના નાકે દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા તુષારભાઈ ઘનશ્યામભાઈ ગોહીલ ઉવ.૨૭ રહે મોરબી વાવડી રોડ ગાયત્રીનગર શેરી નં.૩, મુનાભાઈ દેવાભાઈ લામકા ઉવ.૩૬ રહે મોરબી વાવડી રોડ ભગવતીપરા, અમુભાઈ બાબુભાઈ ગુઢડા ઉવ.૩૬ રહે મોરબી માધાપર શેરી નં.૧૭ને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૦,૨૦૦/- સાથે ઝડપી લઇ ત્રણેય આરોપીની અટક કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]