MORBI:મોરબી નીલકંઠ વિધાલયમાં આવતી કાલે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે MCQ ટેસ્ટ યોજાશે

મોરબી નીલકંઠ વિધાલયમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે MCQ ટેસ્ટનું આયોજન
વિદ્યાર્થીઓની મહેનત ને બિરદાવવા અને તેમના કોનફિડન્સ માં વધારો થાય તેવા ઉમદા હેતુ થી નીલકંઠ સ્કૂલ દ્વારા તા.18/02/2024, રવિવાર ના રોજ મોરબી ની તમામ સ્કૂલ અને કલાસીસ ના ધો-10 ના વિદ્યાર્થીઓ માટે MCQ ટેસ્ટ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટોપ 10 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અમૂલ્ય ઈનામ આપી સન્માન કરવામાં આવશે.

ટેસ્ટનું માળખું નીચે મુજબ રહેશે અને પેપર 100 માર્કનું હશે.
30 MCQ – વિજ્ઞાન અને ટેક્નોલોજી
30 MCQ – ગણિત
20 MCQ – સામાજિક વિજ્ઞાન
20 MCQ – ઇંગ્લિશ
પરીક્ષાની તારીખ : 18/02/24 રવિવાર
પરીક્ષાનો સમય : સવારે 9:00 થી 11:00
સ્થળ : નીલકંઠ સ્કૂલ રવાપર રોડ મોરબી.
ઈનામ વિતરણ : 11:00 થી 12:00
પરીક્ષા પૂર્ણ થયા બાદ નાસ્તા નું આયોજન કરેલ છે.
નોંધ: પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની પરિક્ષામાં સપ્લીમેન્ટરી ભરવા તથા ખાખી સ્ટીકર લગાવવા અને અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે માહિતી આપવામાં આવશે.
પરીક્ષામાં બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બંને ગણિત રાખવામાં આવેલ છે. તો ઓનલાઇન કે ફોનમાં રજિસ્ટ્રેશન કરાવતી વખતે વિષય પસંદગી અચૂક કરવી જેથી વ્યવસ્થા માં સરળતા રહે.
રજીસ્ટ્રેશન માટેની લિંક 🔗
https://forms.gle/4yxwP9P1YpepKfyG6
તમે અહી આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને પણ રજિસ્ટ્રેશન કરવી શકો છો._9512295950 & 9512295951








