MORBI:મોરબી બિ ડીવીઝન પોલીસે નાગરિકોના ખોવાયેલા ૬ મોબાઈલ ફોન શોધી પરત કર્યા

મોરબી બિ ડીવીઝન પોલીસે નાગરિકોના ખોવાયેલા ૬ મોબાઈલ ફોન શોધી પરત કર્યા
નાગરિકો ની કિમતી ચીજવસ્તુઓ પડી જતી હોય કે કોઈ ગુમથયગયેલ હોય ત્યારે લોકો પોલીસ ને યાદ કરતાં હોય છે અને પોલીસ અધિકારીઓ થી એક આસા બેસેલી હોય ત્યારે મોરબી ના જુદા જુદા નાગરિકો ના મોબાઈલ ફોન પડી જતાં પોલીસ મથકે યાદીમાં જણાવાયું હતું ત્યારે આજરોજ મોરબી સીટી બિ ડીવીઝન પોલીસ ટીમ પી.આઈની સુચનાથી કામગીરીમાં પ્રયત્નશીલ રહી લોકો ની ફરિયાદ ને લયને મોબાઈલ નં ૬ પોલીસ મેળવી લય નાગરિકો ને પોલીસ મથકે બોલાવી પોતા પોતા ના ફોન પરત કર્યા જેથી બી ડીવીઝન પોલીસ નો આભાર વ્યક્ત કર્યો
CEIR પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી ખોવાયેલા નાગરિકોના 1.૪૫ લાખની કિમતના ૬ મોબાઈલ ફોન શોધી કાઢી બી ડીવીઝન પોલીસે નાગરીકોને પરત સોપ્યા હતા મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા બી ડીવીઝનની ટીમને કામે લગાડી હતી જેમાં CEIR પોર્ટલનો ઉપયોગ કરીને એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખવામાં આવ્યું હતું અને ટેકનીકલ વર્ક સહિતની કામગીરી કરતા ખોવાયેલા ૬ મોબાઈલ શોધી કાઢવામાં ટીમને સફળતા મળી હતી બી ડીવીઝન પોલીસ ટીમે ૧.૪૫ લાખની કિમતના છ મોબાઈલ ફોન શોધી કાઢી નાગરિકોને પરત સોપી પોલીસ પ્રજાની મિત્ર છે સુત્રને સાર્થક કર્યું હતું