GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
Wakaner વાંકાનેર થી જાલીદા શ્રીરામ ધામ જલ યાત્રા નાના મોટા 1000 જેટલા આશરે વાહનોની કટાર સાથે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખતી પોલીસ

Wakaner વાંકાનેર થી જાલીદા શ્રીરામ ધામ જલ યાત્રા નાના મોટા 1000 જેટલા આશરે વાહનોની કટાર સાથે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખતી પોલીસ

વાંકાનેર થી જાલીડા ખાતે હજારો રઘુવંશી સમાજની જનમેદની સાથે 1000 જેટલા આશરે વાહનો વાંકાનેર હાઇવે થી પસાર થતા ટ્રાફિક કંટ્રોલ કરતી વાંકાનેર પોલીસ સતત ચોટીલા મોરબી તરફ આવન જવન થતાં વાહનોને ટ્રાફિક સેન્સ આપી જલ યાત્રા માં ટ્રાફિક નડતર રૂપ ના થાય તે માટે સમગ્ર વાંકાનેર પોલીસ પીઆઇ પીએસઆઇ સહિત સમગ્ર પોલીસ કાફલો ટ્રાફિક જામ ના થાય તે માટે સમગ્ર પોલીસ સ્ટાફ તસવીરમાં દ્રશ્યમાન થાય છે
[wptube id="1252022"]