GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:સંત શ્રી વેલનાથ બાપુ માંધાતા ના નામથી સરકારી યોજનાઓ અમલમાં મુકવાની માંગ

સંત શ્રી વેલનાથ બાપુ માંધાતા ના નામથી સરકારી યોજનાઓ અમલમાં મુકવાની માંગ
ગુજરાત મા સૌથી વધુ વસ્તી ધરાવતો કોળી ઠાકોર સમાજ ના ઇષ્ટદેવ અને સંતશ્રી વેલનાથ બાપુ અને માંધાતા કોળી સમાજના અને અન્ય સમાજો ને સુધારનાર અંધ શ્રધ્ધા, કુરિવાજોને તિલાંજલિ આપનાર ધમૅ ગુરૂ સંત શ્રી વેલનાથ બાપુ માંધાતા ના નામથી સરકારી યોજનાઓ અમલમાં મુકવાની રજૂઆત કરવામાં આવી, કુંવરજીભાઇ બાવળીયા, બચુભાઇ ખાબડ, પરશોતમભાઇ સોલંકી, ભીખુસિહ પરમાર, મુકેશભાઈ કોળી પટેલ સમાજના મંત્રી શ્રી અને કોળી સમાજના આગેવાનો દ્વારા રૂબરૂ મુલાકાત કરી નગરપાલિકાના પૂર્વ કાઉન્સલર અને બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ શિરોહિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
[wptube id="1252022"]