GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
Wakaner વાંકાનેરનાં લાકડધાર નજીક સનકોર સિરામિક સહીત અનેક સિરામિક એકમો પર GSTનાં દરોડા
લાખો રૂપિયાનાં બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા

Wakaner વાંકાનેરનાં લાકડધાર નજીક સનકોર સિરામિક સહીત અનેક સિરામિક એકમો પર GSTનાં દરોડા

લાખો રૂપિયાનાં બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા
મોરબી : માર્ચ મહિનો નજીક આવતા એટલે કે જીએસટી વિભાગ દ્વારા સર્ચ, સર્વે અને દરોડાનો દૌર શરુ કરવામાં આવ્યો છે.. ત્યારે રાજકોટ જીએસટી વિભાગની ટીમો દ્વારા આજે સવારથી મોરબીના રંગપર રોડ ઉપર આવેલ સેઝ સીરામીક, લખધીરપૂર રોડ ઉપર આવેલ શુભ સીરામીક ફેક્ટરી અને વાંકાનેરના લાકડાધાર રોડ ઉપર આવેલ સનકોર સીરામીક ફેકટરીમાં તપાસનો ધમધમાટ શરૂ કરી હિસાબી સાહિત્યની ક્રોસ ચકાસણી શરૂ કરતા અન્ય સીરામીક એકમોમાં ફફડાટ મચી ગયો છે
[wptube id="1252022"]