DAHOD CITY / TALUKO
દાહોદ ના મુવાલીયા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ મુવાલીયા ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો

તા.૧૫.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના મુવાલીયા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ મુવાલીયા ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેકોટ હસ્તકના આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ મુવાલીયા ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત કિશોર કિશોરીઓ ને આરોગ્ય લગતી માહીતી અપાવમાં આવી જેમ કે કિશોરાવસ્થામાં આવતા બાળકોમાં ફેરફાર અવાજ બદલાવો શારીરિક ફેરફાર જલ્દી વ્યશનની લત લાગી જવી તેમજ સમુદાયમાં ફેલાતા જુદા જુદા રોગો જેવા કે ટીબી લેપ્રશી મેલેરીયા ડેન્ગ્યુ સીકલ સેલ અંગે સમજ અપાવવામાં આવી અને આપણે આવી બીમારીઓથી કઈ રીતે બચી શકીએ તે અંગે સમજ અપાવવામાં આવી તથા કિશોર કિશોરીઓ ને બેગ બોટલ કંપાસ બોક્સ તો શર્ટ ટોપી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
[wptube id="1252022"]








