MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રવાપર-ધુનડા રોડ ઉપર એપાર્ટમેન્ટમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

MORBI:મોરબીના રવાપર-ધુનડા રોડ ઉપર એપાર્ટમેન્ટમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર-ધુનડા રોડ ઉપર આવેલ ધર્મભક્તિ સોસાયટીના રુદ્રાક્ષ એપાર્ટમેન્ટના બ્લોક નં ૪૦૧ માં રહેતા દુર્ગાબેન રાજેશભાઇ કાંતીભાઇ ઘેટીયા ઉવ.૪૦ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે તેમના પતિ રાજેશભાઈ કાંતિભાઈ ઘેટીયા દ્વારા મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કરતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં અ.મોત રજી. કરી આગળની તપાસ હેડ કોન્સે.વી.કે.ફૂલતરીયા દ્વારા ચલવવામાં આવી છે.
[wptube id="1252022"]