
વીપ્રતિબંઘીત ચાઇનીઝ દોરાઓ તેમજ ચાઇનીઝ તુકકલ નાં વેચાણ ઉપર પ્રતિબંધ મુકી તે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વડોદરા નાઓએ બહાર પાડેલ જાહેરનામાનો અમલ કરાવવા અને કાર્યવાહી કરવા માટે સુચના કરેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડભોઇ ડીવી ડભોઇ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર કરજણ સર્કલ નાઓએ ઉપરોક્ત સુચના અન્વયે જરૂરી માર્ગદશન આપેલ.
જે અન્વયે શિનોર પોલીસ સ્ટેશન નાં પોલીસ સબ ઇન્સ્પેકટર સી.એમ.કાટેલીયા આજ રોજ શિનોર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે બિથલી ગામેથી ચાઇનીઝ દોરીની રીલ નંગ-૪ * WELYN MONO માર્કા વાળી કિમત રૂપિયા-૬૦૦/- ની સાથે કનૈયાલાલ ભેરૂલાલ કુમાવત ઉ.વ.૨૬ હાલ રહે.બિથલી બસ સ્ટેન્ડ પાસે મુળ રહે.ડેલાસ ( રાજસ્થાન) ને મુદામાલ સાથે ઝડપી પાડી જાહેરનામા ભંગ નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે,
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]