
આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી પ્રકાશ દુબરીયા નો આજે જન્મદિવસ
66 ટંકારા પડધરી વિધાનસભા સહ સંગઠનમંત્રી આમ આદમી પાર્ટી પ્રકાશ દુબરીયા નો આજે જન્મદિવસ
ટંકારા પડધરી વિસ્તારના આમા આદમી પાર્ટીના સહ સંગઠન મંત્રી પ્રકાશભાઈ દુબરીયા નો જન્મદિવસ સેવાકીય ક્ષેત્રે હંમેશા ટંકારા વિસ્તારમાં બોહડુ નામ ધરાવતા પ્રકાશભાઈ ને જન્મદિવસની ચોમેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે ત્યારે વાત્સલ્ય સમાચાર ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભકામના ખૂબ ખૂબ શુભેચ્છાઓ
[wptube id="1252022"]