IDARSABARKANTHA

ઈડર તાલુકા ના લાલોડા ગામે આવેલ બાપા સીતારામ ની મઢુલી ખાતે બાપાની 46મી પૂણ્ય તિથિ ઉજવાઈ…

વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલ લાલોડા ગામ ની જ્યાં લાલોડા ગામે આવેલ ટેકરી પર બાપા સીતારામ ની મઢુલી આવેલી છે. બાપા સીતારામ ની મઢુલી જેની સ્થાપના વર્ષ 2008 માં મંદિર ના આચાર્ય પોપટદાસ દ્વારા કરવા માં આવી હતી. અને છેલ્લા 16વર્ષ થી બાપા ની મઢુલી ખાતે પૂણ્ય તિથિ ઉજવાય છે. આચાર્ય પોપટદાસ ના જણાવ્યા અનુસાર તેઓ ને વર્ષ 2008 માં બાપા સીતારામ સપનામાં આવી ને મંદિર ની સ્થાપના કરવા નો ઈશારો કર્યો હતો અને પોપટદાસ દ્વારા 2008 મંદિર બનાવવા લાલોડા નજીક સિવિલ હોસ્પિટલ ની બાજુમાં આવેલ ટેકરી પર પ્રથમ વખતે પાયો નાખ્યો ત્યાર બાદ ધીરે ધીરે બાપા ના મંદિર નું નિર્માણ પૂર્ણ કર્યું ત્યાર થી અત્યાર સુધી પોપટદાસ દ્વારા સતત બાપા ની પૂણ્ય તિથિ ઉજવવા માં આવે છે તેમજ આજ રોજ બાપા ની મઢુલી ખાતે અનેક લોકો બાપા ના દર્શન કરી તેમજ બાપાનો પ્રસાદ લઈ ને ધન્યતા અનુભવે છે…..

રિપોર્ટ,જયંતિ પરમાર

[wptube id="1252022"]
Back to top button