
તા.૯ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ઉપલેટા તાલુકાના ભાયાવદર માં ક્રિષ્ના ગુપ અને ઉમીયાજી ગ્રુપ દ્વારા છેલ્લા અગીયાર વર્ષ થી ઉતરાણ નીમીત્તે ગાય અને કુતરા ઓ ને ધવના લાડવા અને નાના ગલુડીયા ઓને ભીસકીટ ખવડાવી ને પુણ્ય નું કામ કરવામાં આવે છે આ વર્ષે પણ આ બંને ગુપ દ્વારા પટેલ સમાજ ખાતે દસ કટા ધવ દરાવી ને લોટ તૈયાર કરી ને સાત ડબા તેલ દસ ડબા ગોળ અને પાંચ કિલો તલ એમ મળીને કુલ 60 મણ લાડવા તૈયાર કરી ને અને સાથે 60 કિલો નાના કુતરા નાં ગલુડીયા ઓ માટે બીસકીટ લઈ ને આખાં ભાયાવદર સહેર માં ટ્રેક્ટર ભરી ને જ્યાં પણ ગાયો અને બળદો તેમજ કુતરા ને આ ટીમ નાં યુવા કાર્યકરો દ્વારા ખવડાવી ને પુણ્ય નું કામ કરવામાં આવે છે આ બંને ગુપ દ્વારા સ્વ ખર્ચે કોઈ પણ બીજા લોકો પાસે થી એક પણ રૂપિયો ઉંધરાવામા નથી આવતો પોતાના ખર્ચ કરીને પોતે જ આ લાડવા તૈયાર કરી ને પોતેજ આખાં સહેર માં વીસતરણ કરે છે
આ બંને ગુપ ભાયાવદર નગરપાલિકા ના પુર્વ પ્રમુખ શ્રી નયનભાઈ જીવાણી ની આગેવાની નીચે ચંનદેસભાઇ વાછાણી કિસોર ભોજાણી જેમીનભાઈ મકવાણા ભૈયુ ધેટીયા કૈલાસ મણવર જગદીશ પરસાણીયા પ્રદિપ વાછાણી ધીરેન માકડીયા કાન્તીભાઈ ઝાલાવડીયા મનસખભાઇ માકડીયા નવીન પરસાણીયા રાજુભાઈ માકડીયા સુરેશભાઈ માકડીયા રમેશ ફળદુ નરેશભાઈ માકડીયા સુરેશભાઈ કાલરીયા ભગવાનજી ભાઈ વાધરીયા અને મારૂતિ ફરસાણ શુભ લક્ષ્મી ફરસાણ શ્રી જી ફરસાણ વારા કંદોઈ મીત્રો પણ પોતાની સેવા આપે છે અને ભાયાવદર પટેલ સમાજ આ લાડવા તૈયાર કરવા માટે સમાજ પણ ફી માં આપે છે સંજયભાઈ ડઠાણીયા અને પ્રદીપ ભાઈ વાછાણી પોતાનું ટ્રેક્ટર વીના મુલ્યે દર વર્ષે આપી ને આ સેવા કાર્ય કરી ને પુણ્ય પ્રાપ્ત કરે છે ભાયાવદર શહેર ની જનતા આ કિષના ગ્રુપ અને ઉમીયા ગુપ નાં યુવા કાર્યકરો નેં બીરદાવે છે