KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના આર્મી મેન નાં પુત્ર નો જન્મ દિવસ પ્રાથમિક શાળાના બાળકોને ભેટ આપી બાળકો સાથે ઉજવ્યો

તારીખ ૧૩ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં આવેલ દ્વારકેશ નગર સોસાયટી ના નિવૃત્ત આર્મી મેન પુનમભાઇ વરિયા નાં બન્ને પુત્રો અને એક પુત્રી તથા જમાઈ સીઆરપીએફ માં ફરજ બજાવે છે તેઓના પુત્ર અતુલ હાલ દિલ્હી ખાતે ફરજ બજાવે છે તેમનો પુત્ર હેત ના સાતમા જન્મ દિવસ નિમિતે કાલોલ તાલુકાના પિલવા ની મુવાડી ની પ્રાથમિક શાળાના બાળકો સાથે ઉજવ્યો અને બાળકોને પતંગ,બિસ્કીટ,લેખન સામગ્રી અને ખજુર ની વહેચણી કરીને જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી.
[wptube id="1252022"]