ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકાના રેલાવાડા ખાતે ખેતીવાડી શાખા અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

મેઘરજ તાલુકાના રેલાવાડા ખાતે ખેતીવાડી શાખા અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું

મેઘરજ તાલુકાના રેલાવાડા ખાતે ખેતીવાડી શાખા અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા મિલેટ્સ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત કૃષિ મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં અરવલ્લી જિલ્લા પ્રમુખ ,મેઘરજ – ભિલોડા મત વિસ્તારના ધારાસભ્યં પી સી બરંડા ,તાલુકા પંચાયત પ્રમુખ મેઘરજ ,અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારી પી બી પરમાર તેમજ અન્ય પદાધિકારીઓ , ખેતવાડી ખાતાના અધિકારિઓ/કર્મચારીઓ એ હાજરી આપી તેમજ મોટી સંખ્યા માં ખેડૂત મિત્રો એ હાજરી આપી અને સૌને બરછડ ધાન્ય પાકના ફાયદા વિશે માહિતી આપવામાં આવી અતે મદદનીશ ખેતી નિયામક પી કે પટેલ દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો.

[wptube id="1252022"]
Back to top button