KALOL(Panchamahal)PANCHMAHAL
રાબોડ ગામના નવયુવાને સ્વામિનારાયણ દીક્ષા ગ્રહણ કરતા સમગ્ર કાલોલ તાલુકામાં આનંદ લાગણી પ્રસરી

તારીખ ૧૦ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના રાબોડ ગામના નવયુવાને સ્વામિનારાયણ દીક્ષા ગ્રહણ કરતા સમગ્ર કાલોલ તાલુકામાં આનંદ છવાઈ ગયો હતો.પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ખાતે કાલોલ તાલુકાના રાબોડ ગામના વિજયભાઈ રામભાઈ પટેલ નાં પુત્ર શરદભાઈ એ દીક્ષા ગ્રહણ કરી સંસાર નો ત્યાગ કરી સાધુ અર્ચિતમુનીદાસ નામ થી હવે ઓળખાશે ઉલ્લેખનિય છે કે આ અગાઉ રાબોડ ગામના ત્રણ યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી હતી.
[wptube id="1252022"]