RAJKOTRAJKOT CITY / TALUKO
રાજકોટ ખાતે “આપ”ના પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી ની અધ્યક્ષતામાં મહત્વની મીટિંગ યોજવામાં

રાજકોટ ખાતે શહેર અને જિલ્લાના મહત્વના કાર્યકર્તાઓ અને હોદેદારો સાથે “આપ”ના પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી ની અધ્યક્ષતામાં મહત્વની મીટિંગ યોજવામાં આવી હતી.
આ મિટિંગમાં આગામી દિવસોમાં પાર્ટી દ્વારા લોકોના ઘર ઘર સુઘી કાર્યકર્તાઓ પહોંચશે અને સાથે આગામી લોકસભા અને સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ તકે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલઅનેપ્રદેશ ટ્રેડ વિંગના પ્રમુખ શિવલાલ પટેલ અને રાજકોટ લોકસભા અધ્યક્ષ દિલીપસિંહ વાઘેલા અને પોરબંદર લોકસભા અધ્યક્ષ રોહિત ભૂવા અને રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઇ જોશી સાથે રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઇ ગાજીપરા લોકસભા/ શહેર/ જિલ્લા/તાલુકા અને વોર્ડના પ્રમૂખો સહિતના સૌરાષ્ટ્ર ઝોનના આગેવાનો હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]





