
નર્મદા
વાત્સલ્યમ સમાચાર
રિપોર્ટ -અનીશ ખાન બલુચી
વિદેશી પર્યટકે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા બાદ એવું તો શુ કહીંયુ?
વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની લોક પ્રિયતા દિવસે ને દિવસે વધતી જાય છે.
વિદેશ ની ધરતી નેધારલેન્ડ થી આજે સ્ટેચ્યુ જોવા આવેલા પ્રવાસી એ સ્પાર્ક ટુડે ન્યૂઝ ના રિપોર્ટર જોડે વાત કરતા એલેક્સે કહીંયુ કી પ્રતિમા ખુબ સરસ છે અહીંનું વાતાવરણ વેલિઓફ ફ્લાવર જોઈ ઘણો આનંદ થયો.અને વિદેશ થી આવતા બીજા પ્રવાસી ઓ ને સ્ટેચ્યુ જોવાનું આહવાન કયરું.
[wptube id="1252022"]