MORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેર નજીક બાઇક ઉપર સ્ટંટ કરનાર સગીર અને પિતાને ઝડપી લીધા 

WANKANER:વાંકાનેર નજીક બાઇક ઉપર સ્ટંટ કરનાર સગીર અને પિતાને ઝડપી લીધા

વાંકાનેર તાલુકા પોલીસે નેશનલ હાઇવે ઉપર બાઇક વડે સ્ટંટ કરતા શખ્સનો વિડીયો વાયરલ થતા વાહન નંબર GJ-36-AG-7951 ની પોકેટ કોપથી માહિતી વાહન માલીક મનસુખભાઈ લાખાભાઇ ભાલીયા રહે.ભલગામ તા.વાંકાનેરવાળાને શોધી કાઢી પૂછપરછ કરતા સ્ટંટ કરનાર તેનો સગીર દીકરો હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી પોલીસે સગીર અને તેના પિતા બન્ને વિરુદ્ધ ગુ.ર.નં. ૦૬૩૧/૨૦૨૪ IPC કલમ ૨૭૯,૩૩૬ તથા MV ACT કલમ ૧૭૭,૧૮૪,૩,૧૮૧,૧૯૯(એ) મુજબનો ગુન્હો નોંધી બાઇક કબજે કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button