MORBIMORBI CITY / TALUKO

મોરબી:મહેન્દ્રનગર પાસે ઈંગ્લીશ દારૂનુ ચાલુ કટીંગે પોલીસ ત્રાડકી..

મોરબી:મહેન્દ્રનગર પાસે ઈંગ્લીશ દારૂનુ ચાલુ કટીંગે પોલીસ ત્રાડકી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત બાતમીના આધારે મહેંદ્રનગર-હળવદ રોડ, આઇ.ટી.આઇ. બસ સ્ટેંડ પાછળ, મહેદ્રનગરના તળાવ બાજુ જવાના રસ્તે, મહેન્દ્રનગર મોરબી- ર પાસેથી બે આરોપીઓને મહીંદ્રા બોલેરો ગાડીમા ઇગ્લીશ દારૂના ચાલુ કટીંગ દરમ્યાન પકડી પાડી ભારતીય બનાવટની વિદેસી ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની ૭૫૦ એમ.એલ, કંપની શીલપેલ બોટલ નંગ- ૧૩૨ કિ.રૂ. ૧,૧૦,૦૪૦/- તથા મહીંદ્રા કંપનીની બોલોરો કેમ્પર ગાડી રજી નં.-જીજે-૦૨-સીએ-૧૯૦૬ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪,૧૦,૦૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશભાઇ ધરમશીભાઇ નિરશ્રીતઉ.વ.૨૭ રહે- રામનગરી ઘુટુ રોડ, મોરબી મુળગામ- ગુંદાપુરા નિરાશ્રીતવાસ દાદર તા.જી. પાટણ તથા ઇશ્વરભાઇ કુંભાભાઇ ચૌહાણ ઉ.વ.૩૫ રહે- કીડીયાનગર નવો પરમાર વાસ, તા.રાપર જી. કચ્છ વાળાને
પકડી પાડેલ છે જ્યારે અન્ય એક શખ્સ સુરેશભાઇ નાથુભાઇ સાલાણી જાતે-કોલી રહે-ભીમાસર રાપર કચ્છ વાળો સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

[wptube id="1252022"]
Back to top button