વાંકાનેરમાં અંતે દીપડો પાંજરામાં કેદ થતા વન વિભાગ અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો…

વાંકાનેર પંથકમાં છ દિવસથી દીપડાના આંટાફેરા જોવા મળતા હોય જેથી પંથકના રહીશોમાં ભય અને ફફડાટ જોવા મળતો હતો જેથી ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા પાંજરું મુક્યું હતું અને આજે પરોઢીયે દીપડો પાંજરામાં પુરાઈ જતા વન વિભાગ અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો વાંકાનેર પંથકમાં છ દિવસથી દીપડાના આંટાફેરા જોવા મળતા હોય જેથી પંથકના રહીશોમાં ભય અને ફફડાટ જોવા મળતો હતો જેથી ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા પાંજરું મુક્યું હતું અને આજે પરોઢીયે દીપડો પાંજરામાં પુરાઈ જતા વન વિભાગ અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો જે અંગે વાંકાનેર આરએફઓ પ્રતિક નારોડીયાએ જણાવ્યું હતું કે અગાઉ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં અનેક વખત દીપડો દેખાયાની વાતો આવી હતી અને છેલ્લા પાંચ-છ દિવસથી વાંકાનેર શહેરી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની માહિતી મળી હતી જેથી દીપડાને પકડવા પાંજરું મુક્યું હતું તેમજ લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી દીપડાને પાંજરે પૂર્વ સઘન કામગીરી હાથ ધરી હતી જેમાં આજે વાંકાનેરના દિગ્વિજયનગર પાછળ વન વિભાગે પાંજરું મુક્યું હતું ત્યાં દીપડો પાંજરે પુરાઈ ગયો છે દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો તો વન વિભાગને પણ રાહત મળી હતી
વાંકાનેર પંથકમાં છ દિવસથી દીપડાના આંટાફેરા જોવા મળતા હોય જેથી પંથકના રહીશોમાં ભય અને ફફડાટ જોવા મળતો હતો જેથી ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા પાંજરું મુક્યું હતું અને આજે પરોઢીયે દીપડો પાંજરામાં પુરાઈ જતા વન વિભાગ અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો