MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં ડેમો ટ્રેન આવીને ફાટક બંધ ઈમરજન્સી 108 અટકી

મોરબીમાં ડેમો ટ્રેન આવીને ફાટક બંધ ઈમરજન્સી 108 અટકી

રિપોર્ટર ધવલ ત્રિવેદી મોરબી

મોરબી માં ઘર દીઠ વાહનોની સંખ્યા વધુ હોય તેમ મોરબી નો વિકાસ થયો છે સતત રાતને દિવસ વાહનોથી ધમધકતા માર્ગો પર સતત ટ્રાફિકની સમસ્યા રહી છે જેથી અકસ્માત જેવી ઘટનાઓ સામાન્ય બની છે સરકારની પ્રજાહિત ઝડપી લોકો સમસ્યા મુક્ત બને તે યોજનામાં પણ આયોજનના અભાવે દર્દીઓને મેડિકલ સારવાર આપતી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ છાસવારે અવારનવાર અટકાતી હોય છે આવું જ કાંઈક તાજેતરમાં મોરબીમાં તાજેતરમાં સાંજના સમયે આશરે 6:00 વાગ્યાના સુમારે વાંકાનેર થી મોરબી ડેમો ટ્રેન વીસી ફાટક પાસે આવી પહોંચી હતી એ સમય દરમિયાન ઇમરજન્સી 108 કોઈ દર્દીને વીસી પર આ વિસ્તારમાંથી લેવા જઈ રહી હતી જે સમય દરમિયાન ઇમરજન્સી 108 જેવી લોકોને ઝડપી સારવાર મળે તેમાં પણ આયોજન અભાવે પરેશાની નું ભોગ આયોજકો મતદાર પ્રજા ફરજ પરના તબીબો બનતા હોય છે વાંકાનેર થી મોરબી ડેમો ટ્રેન આવી ત્યારે પણ 108 એમ્બ્યુલન્સ ને અટકવું પડ્યું હતું તો જાવકમાં પણ એ જ ડેમો ટ્રેન ફરી વાંકાનેર તરફ જતી હોય એ સમય દરમિયાન પણ દર્દીને સાથે લેતી વખતે ટ્રાફિકમાં ફસાવું પડ્યું હતું જે છાસવારે રેલવે ફાટક બંધ થવાના કારણે વીસીપરા ફાટક નટરાજ ફાટક નજરબાગ ફાટક નવલખી રોડ ફાટક વિગેરે રેલ્વે ફાટકો ના કારણે અવારનવાર વાહન ચાલકોને હાલાકી નો ભોગ બનવું પડે છે ત્યારે ઇમર્જન્સી 108 ને પણ આવી સમસ્યામાં અટકાવવું પડે છે જે વિકાસ લક્ષી સરકાર માટે લાલ બત્તી સમાન બની છે જે મોરબીમાં બંને વખતે ઇમરજન્સી 108 ને વીસી ફાટકમાં અવર-જવરમાં અટકી 108 એમ્બ્યુલન્સ તસવીરમાં દ્રશ્યમાન થાય છે

 

 

[wptube id="1252022"]
Back to top button